9 lines
976 B
Markdown
9 lines
976 B
Markdown
# પરંતુ તેઓ બધા જ તેનાથી બીતા હતા
|
|
|
|
“તેઓ બધા” આ અતિરેક ભરેલો શબ્દ સમૂહ છે જેમાં ઘણા અથવા ઘણા બધા શબ્દો મૂકી શકાય. તેનું ભાષાંતર આ પ્રમાણે પણ થઇ શકે “લગભગ તેઓ બધાજ”. (UBD)
|
|
# પરંતુ બાર્નાબાસે તેને લીધો
|
|
|
|
“પરંતુ બાર્નાબાસે શાઉલને લીધો”
|
|
# શાઉલે ઇસુના નામથી નિર્ભયતાથી ઉપદેશ કર્યો હતો
|
|
|
|
ઇસુ ખ્રિસ્તની સુવાર્તા અંગે શાઉલ ઉપદેશ કરતા હતા અથવા શીખવતા હતા, તેવો નિર્દેશ કરતો આ ભાષાલંકાર છે. |