gu_tn/ACT/09/26.md

976 B

પરંતુ તેઓ બધા જ તેનાથી બીતા હતા

“તેઓ બધા” આ અતિરેક ભરેલો શબ્દ સમૂહ છે જેમાં ઘણા અથવા ઘણા બધા શબ્દો મૂકી શકાય. તેનું ભાષાંતર આ પ્રમાણે પણ થઇ શકે “લગભગ તેઓ બધાજ”. (UBD)

પરંતુ બાર્નાબાસે તેને લીધો

“પરંતુ બાર્નાબાસે શાઉલને લીધો”

શાઉલે ઇસુના નામથી નિર્ભયતાથી ઉપદેશ કર્યો હતો

ઇસુ ખ્રિસ્તની સુવાર્તા અંગે શાઉલ ઉપદેશ કરતા હતા અથવા શીખવતા હતા, તેવો નિર્દેશ કરતો આ ભાષાલંકાર છે.