gu_tn/ACT/09/26.md

9 lines
976 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# પરંતુ તેઓ બધા જ તેનાથી બીતા હતા
“તેઓ બધા” આ અતિરેક ભરેલો શબ્દ સમૂહ છે જેમાં ઘણા અથવા ઘણા બધા શબ્દો મૂકી શકાય. તેનું ભાષાંતર આ પ્રમાણે પણ થઇ શકે “લગભગ તેઓ બધાજ”. (UBD)
# પરંતુ બાર્નાબાસે તેને લીધો
“પરંતુ બાર્નાબાસે શાઉલને લીધો”
# શાઉલે ઇસુના નામથી નિર્ભયતાથી ઉપદેશ કર્યો હતો
ઇસુ ખ્રિસ્તની સુવાર્તા અંગે શાઉલ ઉપદેશ કરતા હતા અથવા શીખવતા હતા, તેવો નિર્દેશ કરતો આ ભાષાલંકાર છે.