gu_tn/ACT/09/01.md

1.7 KiB

પણ શાઉલ

અહિયાં ફીલીપની વાર્તા થી બદલાઈને શાઉલની વાર્તા શરુ થઇ છે. AT: “એ દરમ્યાન, શાઉલ” (UDB)

હજુપણ શિષ્યોને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી

અહિયાં “મારી નાખવું” એ ક્રિયાપદ તરીકે પણ ભાષાંતર કરી શકાય: “હજુપણ શિષ્યોને નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી”

તેની પાસે પત્રો માંગ્યા

“મુખ્ય યાજક પાસેથી પરવાનગીના પત્રો માંગ્યા”

જો તેને મળશે .... તો તે લાવશે

અહિયાં વાપરવામાં આવેલો ‘તે’ શાઉલનો ઉલ્લેખ કરે છે.

આ માર્ગના હતા તેઓ

“જેઓ ઇસુ ખ્રિસ્તના શિક્ષણને અનુસરતા હતા તેઓ”

તે કદાચ તેઓને બંદી બનાવીને યરુશાલેમ લઇ આવે

“તે કદાચ તેઓને કેદી બનાવીને યરુશાલેમ લઇ જાય” પાઉલનો હેતુ આ ઉમેરવા દ્વારા સ્પષ્ટ થાય છે “જેથી યહુદી આગેવાનો તેઓનો ન્યાય કરી અને તેઓને શિક્ષા કરે” (UDB).