# પણ શાઉલ અહિયાં ફીલીપની વાર્તા થી બદલાઈને શાઉલની વાર્તા શરુ થઇ છે. AT: “એ દરમ્યાન, શાઉલ” (UDB) # હજુપણ શિષ્યોને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી અહિયાં “મારી નાખવું” એ ક્રિયાપદ તરીકે પણ ભાષાંતર કરી શકાય: “હજુપણ શિષ્યોને નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી” # તેની પાસે પત્રો માંગ્યા “મુખ્ય યાજક પાસેથી પરવાનગીના પત્રો માંગ્યા” # જો તેને મળશે .... તો તે લાવશે અહિયાં વાપરવામાં આવેલો ‘તે’ શાઉલનો ઉલ્લેખ કરે છે. # આ માર્ગના હતા તેઓ “જેઓ ઇસુ ખ્રિસ્તના શિક્ષણને અનુસરતા હતા તેઓ” # તે કદાચ તેઓને બંદી બનાવીને યરુશાલેમ લઇ આવે “તે કદાચ તેઓને કેદી બનાવીને યરુશાલેમ લઇ જાય” પાઉલનો હેતુ આ ઉમેરવા દ્વારા સ્પષ્ટ થાય છે “જેથી યહુદી આગેવાનો તેઓનો ન્યાય કરી અને તેઓને શિક્ષા કરે” (UDB).