gu_tn/ACT/08/09.md

1.1 KiB

પણ ત્યાં એક માણસ હતો

“એક માણસ.. જેનું નામ સિમોન હતું”

આ રીતે વાર્તામાં નવા પાત્રનો પરિચય આપવામાં આવ્યો છે. તમારે એ જાણવાની જરૂર છે કે તમારી ભાષામાં નવા પાત્રનો પરિચય કેવી રીતે આપવામાં આવે છે.

તે શહેર

“સમરૂન શહેરમાં”

બધાજ સમરૂનીઓ

“શહેરમાના ઘણા બધા સમરૂની લોકો” એમ દર્શાવા માટે આ એક અત્યોક્તી રૂપી ભાષાપ્રયોગ છે.

આ માણસ ઈશ્વરનું સામર્થ્યછે જે મહાન કહેવાય છે

લોકો એમ કેહતા કે સિમોન એ દૈવીય શક્તિ છે જેને મહા સામર્થ્ય એ નામથી ઓળખવામાં આવે છે.