14 lines
1.1 KiB
Markdown
14 lines
1.1 KiB
Markdown
|
# પણ ત્યાં એક માણસ હતો
|
||
|
|
||
|
“એક માણસ.. જેનું નામ સિમોન હતું”
|
||
|
|
||
|
આ રીતે વાર્તામાં નવા પાત્રનો પરિચય આપવામાં આવ્યો છે. તમારે એ જાણવાની જરૂર છે કે તમારી ભાષામાં નવા પાત્રનો પરિચય કેવી રીતે આપવામાં આવે છે.
|
||
|
# તે શહેર
|
||
|
|
||
|
“સમરૂન શહેરમાં”
|
||
|
# બધાજ સમરૂનીઓ
|
||
|
|
||
|
“શહેરમાના ઘણા બધા સમરૂની લોકો” એમ દર્શાવા માટે આ એક અત્યોક્તી રૂપી ભાષાપ્રયોગ છે.
|
||
|
# આ માણસ ઈશ્વરનું સામર્થ્યછે જે મહાન કહેવાય છે
|
||
|
|
||
|
લોકો એમ કેહતા કે સિમોન એ દૈવીય શક્તિ છે જેને મહા સામર્થ્ય એ નામથી ઓળખવામાં આવે છે.
|