# પણ ત્યાં એક માણસ હતો “એક માણસ.. જેનું નામ સિમોન હતું” આ રીતે વાર્તામાં નવા પાત્રનો પરિચય આપવામાં આવ્યો છે. તમારે એ જાણવાની જરૂર છે કે તમારી ભાષામાં નવા પાત્રનો પરિચય કેવી રીતે આપવામાં આવે છે. # તે શહેર “સમરૂન શહેરમાં” # બધાજ સમરૂનીઓ “શહેરમાના ઘણા બધા સમરૂની લોકો” એમ દર્શાવા માટે આ એક અત્યોક્તી રૂપી ભાષાપ્રયોગ છે. # આ માણસ ઈશ્વરનું સામર્થ્યછે જે મહાન કહેવાય છે લોકો એમ કેહતા કે સિમોન એ દૈવીય શક્તિ છે જેને મહા સામર્થ્ય એ નામથી ઓળખવામાં આવે છે.