gu_tn/ACT/08/06.md

9 lines
769 B
Markdown

# ઘણા બધા લોકોના ટોળા...
“જયારે સમરૂનમાંથી ઘણાબધા લોકોના ટોળા”. અગાઉ ચોક્કસપણે જગ્યા કહેવામાં આવી છે.
# તેઓએ ધ્યાન આપ્યુ.
લોકોએ ધ્યાન આપ્યું કેમકે ફીલીપે ત્યાં સાજાપણાના ઘણા ચમત્કારો કર્યા. તે સમજી શકાય છે.
# અને ત્યાં મહાઆનંદ પ્રસરી ગયો.
ફીલીપે ચમત્કારો કર્યા તેને લીધે લોકો ઘણા આનંદિત થઈ ગયા.