16 lines
2.1 KiB
Markdown
16 lines
2.1 KiB
Markdown
સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨
|
|
# હાથોથી બનાવેલ
|
|
|
|
“માણસોના હાથોથી બનાવેલ” એ અર્થલંકાર છે જે
|
|
# આકાશ મારું રાજ્યાસન છે... પૃથ્વી મારું પાયાસન છે
|
|
|
|
અહિયાં પ્રબોધક ઈશ્વરની હાજરી ખુબ જ વિશાળ છે એવું દર્શાવવા તેની સરખામણી સમગ્ર વિશ્વ અને આકાશના રાજ્યાસન સાથે કરે છે. વળી એમ દર્શાવે છે કે માણસો દ્વારા પૃથ્વી પર ઈશ્વરના વિશ્રામનું નિવાસસ્થાન બનાવવું એ કેટલું અશક્ય છે? કેમકે સમસ્ત વિશ્વ પણ ઈશ્વર આગળ કેવળ પગ મુકવાનું પાયાસન છે.
|
|
# મારા માટે તમે કેવા પ્રકારનું ઘર બનાવશો?
|
|
|
|
મારા માટે તમે કેવા પ્રકારનું ઘર બનાવશો? આ વાગચાતુર્ય રૂપી પૂછેલો પ્રશ્ન છે એમ દર્શાવે છે કે “તમે મારા માટે યોગ્ય એવું ઘર બનાવી શકશો નહી”
|
|
# મારા વિશ્રામનું સ્થળ ક્યાં છે?
|
|
|
|
“મારા વિશ્રામ માટેનું યોગ્ય કોઈ સ્થળ નથી!”
|
|
# શું મારા હાથોએ આ સઘળું બનાવ્યું નથી?
|
|
|
|
આ વાગચાતુર્ય નો પ્રશ્ન એ દર્શાવે છે કે “મારા હાથોએ આ સઘળું બનાવ્યું છે!” |