gu_tn/ACT/07/47.md

2.1 KiB

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨

હાથોથી બનાવેલ

“માણસોના હાથોથી બનાવેલ” એ અર્થલંકાર છે જે

આકાશ મારું રાજ્યાસન છે... પૃથ્વી મારું પાયાસન છે

અહિયાં પ્રબોધક ઈશ્વરની હાજરી ખુબ જ વિશાળ છે એવું દર્શાવવા તેની સરખામણી સમગ્ર વિશ્વ અને આકાશના રાજ્યાસન સાથે કરે છે. વળી એમ દર્શાવે છે કે માણસો દ્વારા પૃથ્વી પર ઈશ્વરના વિશ્રામનું નિવાસસ્થાન બનાવવું એ કેટલું અશક્ય છે? કેમકે સમસ્ત વિશ્વ પણ ઈશ્વર આગળ કેવળ પગ મુકવાનું પાયાસન છે.

મારા માટે તમે કેવા પ્રકારનું ઘર બનાવશો?

મારા માટે તમે કેવા પ્રકારનું ઘર બનાવશો? આ વાગચાતુર્ય રૂપી પૂછેલો પ્રશ્ન છે એમ દર્શાવે છે કે “તમે મારા માટે યોગ્ય એવું ઘર બનાવી શકશો નહી”

મારા વિશ્રામનું સ્થળ ક્યાં છે?

“મારા વિશ્રામ માટેનું યોગ્ય કોઈ સ્થળ નથી!”

શું મારા હાથોએ આ સઘળું બનાવ્યું નથી?

આ વાગચાતુર્ય નો પ્રશ્ન એ દર્શાવે છે કે “મારા હાથોએ આ સઘળું બનાવ્યું છે!”