gu_tn/ACT/07/43.md

1.1 KiB

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો. અહિયાં સ્તેફન આમોસના પુસ્તકમાંથી અવતરણ કરે છે ૭:૨૪

મોલેખનો મંડપ

આ મંડપ અથવા તંબુ તે જુઠ્ઠા દેવ મોલેખનું નિવાસસ્થાન બન્યો હતો

રીફાન દેવનો તારો

એક એવો તારો જે જુઠ્ઠા દેવ રીફાન સાથે ઓળખાય છે

છબીઓ જે તમે બનાવી

તેઓએ રીફાન અને મોલેખ દેવોને માટે મૂર્તિઓ અને ચિત્રો બનાવ્યા જેથી તેઓ તેમની ઉપાસના કરે

હું તમને બાબેલની પેલે પર લઇ જઈશ

“હું તમને બાબેલમાં તરછોડી દઈશ