સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો. અહિયાં સ્તેફન આમોસના પુસ્તકમાંથી અવતરણ કરે છે ૭:૨૪ # મોલેખનો મંડપ આ મંડપ અથવા તંબુ તે જુઠ્ઠા દેવ મોલેખનું નિવાસસ્થાન બન્યો હતો # રીફાન દેવનો તારો એક એવો તારો જે જુઠ્ઠા દેવ રીફાન સાથે ઓળખાય છે # છબીઓ જે તમે બનાવી તેઓએ રીફાન અને મોલેખ દેવોને માટે મૂર્તિઓ અને ચિત્રો બનાવ્યા જેથી તેઓ તેમની ઉપાસના કરે # હું તમને બાબેલની પેલે પર લઇ જઈશ “હું તમને બાબેલમાં તરછોડી દઈશ