gu_tn/ACT/07/43.md

13 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો. અહિયાં સ્તેફન આમોસના પુસ્તકમાંથી અવતરણ કરે છે ૭:૨૪
# મોલેખનો મંડપ
આ મંડપ અથવા તંબુ તે જુઠ્ઠા દેવ મોલેખનું નિવાસસ્થાન બન્યો હતો
# રીફાન દેવનો તારો
એક એવો તારો જે જુઠ્ઠા દેવ રીફાન સાથે ઓળખાય છે
# છબીઓ જે તમે બનાવી
તેઓએ રીફાન અને મોલેખ દેવોને માટે મૂર્તિઓ અને ચિત્રો બનાવ્યા જેથી તેઓ તેમની ઉપાસના કરે
# હું તમને બાબેલની પેલે પર લઇ જઈશ
“હું તમને બાબેલમાં તરછોડી દઈશ