gu_tn/ACT/07/35.md

1.8 KiB

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુજ રાખ્યો ૭:૨

૩૫ થી ૩૮ કલમો એ મુસાના સંદર્ભમાં વરાયેલા વિવિધ શબ્દસમુહોની હારમાળા છે. દરેક શબ્દસમૂહ એ “આ મુસા” અથવા “આ જ મુસા” અથવા “આ જ માણસ” અથવા “આ તે જ મુસા” જેવા ઉદ્દગારોથી શરુ થાય છે. જો શક્ય હોય તો મુસાના વ્યક્તિત્વને ભારપૂર્વક દર્શાવવો

આ મુસા જેને તેઓએ નકાર્યો

આ ભૂતકાળમાં બનેલી ઘટના તરફ નિર્દેશ કરે છે 7:26

તને કોણે અધિકારી અને ન્યાયાધીશ બનાવ્યો?

જુઓ તમે તેનું કેવું ભાષાંતર કર્યું હતું 7:26.

અધિકારી અને છોડાવનાર તરીકે

“તેમના પર રાજ કરવા અને તેમને ગુલામીમાંથી છોડાવવા”

દૂતના હાથ વડે

“દૂત દ્વારા”

ચાળીસ વર્ષો દરમ્યાન

“આ ચાળીસ વર્ષો દરમ્યાન ઇસ્રાએલના લોકો અરણ્યમાં રહ્યા” (UDB)

તમારા ભાઈઓમાંના

“તમારા પોતાના લોકો માંથી” (UDB)