22 lines
1.8 KiB
Markdown
22 lines
1.8 KiB
Markdown
|
સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુજ રાખ્યો ૭:૨
|
||
|
# ૩૫ થી ૩૮ કલમો એ મુસાના સંદર્ભમાં વરાયેલા વિવિધ શબ્દસમુહોની હારમાળા છે. દરેક શબ્દસમૂહ એ “આ મુસા” અથવા “આ જ મુસા” અથવા “આ જ માણસ” અથવા “આ તે જ મુસા” જેવા ઉદ્દગારોથી શરુ થાય છે. જો શક્ય હોય તો મુસાના વ્યક્તિત્વને ભારપૂર્વક દર્શાવવો
|
||
|
# આ મુસા જેને તેઓએ નકાર્યો
|
||
|
|
||
|
આ ભૂતકાળમાં બનેલી ઘટના તરફ નિર્દેશ કરે છે 7:26
|
||
|
|
||
|
28.
|
||
|
# તને કોણે અધિકારી અને ન્યાયાધીશ બનાવ્યો?
|
||
|
|
||
|
જુઓ તમે તેનું કેવું ભાષાંતર કર્યું હતું 7:26.
|
||
|
# અધિકારી અને છોડાવનાર તરીકે
|
||
|
|
||
|
“તેમના પર રાજ કરવા અને તેમને ગુલામીમાંથી છોડાવવા”
|
||
|
# દૂતના હાથ વડે
|
||
|
|
||
|
“દૂત દ્વારા”
|
||
|
# ચાળીસ વર્ષો દરમ્યાન
|
||
|
|
||
|
“આ ચાળીસ વર્ષો દરમ્યાન ઇસ્રાએલના લોકો અરણ્યમાં રહ્યા” (UDB)
|
||
|
# તમારા ભાઈઓમાંના
|
||
|
|
||
|
“તમારા પોતાના લોકો માંથી” (UDB)
|