સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુજ રાખ્યો ૭:૨ # ૩૫ થી ૩૮ કલમો એ મુસાના સંદર્ભમાં વરાયેલા વિવિધ શબ્દસમુહોની હારમાળા છે. દરેક શબ્દસમૂહ એ “આ મુસા” અથવા “આ જ મુસા” અથવા “આ જ માણસ” અથવા “આ તે જ મુસા” જેવા ઉદ્દગારોથી શરુ થાય છે. જો શક્ય હોય તો મુસાના વ્યક્તિત્વને ભારપૂર્વક દર્શાવવો # આ મુસા જેને તેઓએ નકાર્યો આ ભૂતકાળમાં બનેલી ઘટના તરફ નિર્દેશ કરે છે 7:26 28. # તને કોણે અધિકારી અને ન્યાયાધીશ બનાવ્યો? જુઓ તમે તેનું કેવું ભાષાંતર કર્યું હતું 7:26. # અધિકારી અને છોડાવનાર તરીકે “તેમના પર રાજ કરવા અને તેમને ગુલામીમાંથી છોડાવવા” # દૂતના હાથ વડે “દૂત દ્વારા” # ચાળીસ વર્ષો દરમ્યાન “આ ચાળીસ વર્ષો દરમ્યાન ઇસ્રાએલના લોકો અરણ્યમાં રહ્યા” (UDB) # તમારા ભાઈઓમાંના “તમારા પોતાના લોકો માંથી” (UDB)