gu_tn/ACT/07/31.md

1.1 KiB

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨

તે સ્થળને જોઇને તે ખુબજ આશ્ચર્યચકિત થઇ ગયો

મુસાને એ નવાઈ લાગી કે તે નાનું ઝાડવું અગ્નિમાં પણ બળીને રાખ થઇ ગયું નહિ.

જયારે તે તેને જોવાને તેની પાસે ગયો... ત્યારે તે ધ્રુજવા લાગયો અને ઊંચું જોઈ શક્યો જ નહિ

આનો અર્થ એ થાય છે કે પહેલા તો મૂસા તપાસ કરવા ઝાડવાની નજીક ગયો પણ પછીથી ભયભીત થઈને પાછો ખસી ગયો.

ધ્રુજવા લાગ્યો

ભયના કારણે થથરી જવું.