10 lines
1.1 KiB
Markdown
10 lines
1.1 KiB
Markdown
|
સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨
|
||
|
# તે સ્થળને જોઇને તે ખુબજ આશ્ચર્યચકિત થઇ ગયો
|
||
|
|
||
|
મુસાને એ નવાઈ લાગી કે તે નાનું ઝાડવું અગ્નિમાં પણ બળીને રાખ થઇ ગયું નહિ.
|
||
|
# જયારે તે તેને જોવાને તેની પાસે ગયો... ત્યારે તે ધ્રુજવા લાગયો અને ઊંચું જોઈ શક્યો જ નહિ
|
||
|
|
||
|
આનો અર્થ એ થાય છે કે પહેલા તો મૂસા તપાસ કરવા ઝાડવાની નજીક ગયો પણ પછીથી ભયભીત થઈને પાછો ખસી ગયો.
|
||
|
# ધ્રુજવા લાગ્યો
|
||
|
|
||
|
ભયના કારણે થથરી જવું.
|