સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨ # તે સ્થળને જોઇને તે ખુબજ આશ્ચર્યચકિત થઇ ગયો મુસાને એ નવાઈ લાગી કે તે નાનું ઝાડવું અગ્નિમાં પણ બળીને રાખ થઇ ગયું નહિ. # જયારે તે તેને જોવાને તેની પાસે ગયો... ત્યારે તે ધ્રુજવા લાગયો અને ઊંચું જોઈ શક્યો જ નહિ આનો અર્થ એ થાય છે કે પહેલા તો મૂસા તપાસ કરવા ઝાડવાની નજીક ગયો પણ પછીથી ભયભીત થઈને પાછો ખસી ગયો. # ધ્રુજવા લાગ્યો ભયના કારણે થથરી જવું.