10 lines
1.0 KiB
Markdown
10 lines
1.0 KiB
Markdown
સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨
|
|
# આ સાંભળ્યા બાદ
|
|
|
|
અહી આપેલી માહિતી એવું દર્શાવે છે કે “મુસાએ સાંભળ્યું કે આ ઇસ્રાએલીઓને તેણે એક મિસરીનું ગઈકાલે ખૂન કર્યાની ખબર પડી છે.”
|
|
# બે દિકરાઓનો પિતા
|
|
|
|
સ્તેફનના સંભાળનારાઓ એ જાણતા જ હતા કે “મુસા એક મિધ્યાની સ્ત્રીને પરણ્યો હતો”.
|
|
# જયારે ચાળીસ વર્ષો પસાર થઇ ગયા
|
|
|
|
“મુસાએ મિસર છોડીને ભાગી ગયાના ચાળીસ વર્ષો થયા બાદ” |