gu_tn/ACT/07/29.md

1.0 KiB

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨

આ સાંભળ્યા બાદ

અહી આપેલી માહિતી એવું દર્શાવે છે કે “મુસાએ સાંભળ્યું કે આ ઇસ્રાએલીઓને તેણે એક મિસરીનું ગઈકાલે ખૂન કર્યાની ખબર પડી છે.”

બે દિકરાઓનો પિતા

સ્તેફનના સંભાળનારાઓ એ જાણતા જ હતા કે “મુસા એક મિધ્યાની સ્ત્રીને પરણ્યો હતો”.

જયારે ચાળીસ વર્ષો પસાર થઇ ગયા

“મુસાએ મિસર છોડીને ભાગી ગયાના ચાળીસ વર્ષો થયા બાદ”