gu_tn/ACT/07/29.md

10 lines
1.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨
# આ સાંભળ્યા બાદ
અહી આપેલી માહિતી એવું દર્શાવે છે કે “મુસાએ સાંભળ્યું કે આ ઇસ્રાએલીઓને તેણે એક મિસરીનું ગઈકાલે ખૂન કર્યાની ખબર પડી છે.”
# બે દિકરાઓનો પિતા
સ્તેફનના સંભાળનારાઓ એ જાણતા જ હતા કે “મુસા એક મિધ્યાની સ્ત્રીને પરણ્યો હતો”.
# જયારે ચાળીસ વર્ષો પસાર થઇ ગયા
“મુસાએ મિસર છોડીને ભાગી ગયાના ચાળીસ વર્ષો થયા બાદ”