gu_tn/ACT/07/22.md

25 lines
1.9 KiB
Markdown

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨
# મુસાને શિક્ષણ આપવામાં આવ્યું
મુસાને શિક્ષણ મળ્યું “મિસરીઓએ મુસાને શિક્ષણ આપ્યું”.
# મિસરની તમામ નિપુણતામાં
અહિયાં એવી અતિશયોક્તી જોવા મળે છે કે “મિસરના લોકો ઘણીબધી બાબતોમાં કુશળ અથવા નિપુણ હોય.”
# તેના શબ્દો અને કાર્યોમાં સામર્થ્યવાન
“કાર્યો અને વક્તવ્યમાં અસરકારક” અથવા “બોલવામાં અને કાર્યોમાં શક્તિશાળી” (UDB), અથવા “તે જે કઈ બોલે અથવા કરે તેમાં ખુબ જ પ્રભાવશાળી”
# તેના ભાઈઓની મુલાકાત લીધી
તેઓની જીવનનિર્વાહની પરિસ્થિતિ તપાસવા
# મિસરીને માર્યું
મુસાએ એ મિસરીને એટલા જોરથી માર્યું કે તે મરી ગયો.
# તેણે વિચાર્યું
તેણે કલ્પના કરી
# પોતાના હાથ વડે
તેની મારફતે
# તેઓને બચાવવા ગયો
આનો એવો પણ અનુવાદ થાય શકે કે “જયારે તેઓને બચાવવા ગયો ત્યારે જ”