gu_tn/ACT/07/22.md

1.9 KiB

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨

મુસાને શિક્ષણ આપવામાં આવ્યું

મુસાને શિક્ષણ મળ્યું “મિસરીઓએ મુસાને શિક્ષણ આપ્યું”.

મિસરની તમામ નિપુણતામાં

અહિયાં એવી અતિશયોક્તી જોવા મળે છે કે “મિસરના લોકો ઘણીબધી બાબતોમાં કુશળ અથવા નિપુણ હોય.”

તેના શબ્દો અને કાર્યોમાં સામર્થ્યવાન

“કાર્યો અને વક્તવ્યમાં અસરકારક” અથવા “બોલવામાં અને કાર્યોમાં શક્તિશાળી” (UDB), અથવા “તે જે કઈ બોલે અથવા કરે તેમાં ખુબ જ પ્રભાવશાળી”

તેના ભાઈઓની મુલાકાત લીધી

તેઓની જીવનનિર્વાહની પરિસ્થિતિ તપાસવા

મિસરીને માર્યું

મુસાએ એ મિસરીને એટલા જોરથી માર્યું કે તે મરી ગયો.

તેણે વિચાર્યું

તેણે કલ્પના કરી

પોતાના હાથ વડે

તેની મારફતે

તેઓને બચાવવા ગયો

આનો એવો પણ અનુવાદ થાય શકે કે “જયારે તેઓને બચાવવા ગયો ત્યારે જ”