સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨ # મુસાને શિક્ષણ આપવામાં આવ્યું મુસાને શિક્ષણ મળ્યું “મિસરીઓએ મુસાને શિક્ષણ આપ્યું”. # મિસરની તમામ નિપુણતામાં અહિયાં એવી અતિશયોક્તી જોવા મળે છે કે “મિસરના લોકો ઘણીબધી બાબતોમાં કુશળ અથવા નિપુણ હોય.” # તેના શબ્દો અને કાર્યોમાં સામર્થ્યવાન “કાર્યો અને વક્તવ્યમાં અસરકારક” અથવા “બોલવામાં અને કાર્યોમાં શક્તિશાળી” (UDB), અથવા “તે જે કઈ બોલે અથવા કરે તેમાં ખુબ જ પ્રભાવશાળી” # તેના ભાઈઓની મુલાકાત લીધી તેઓની જીવનનિર્વાહની પરિસ્થિતિ તપાસવા # મિસરીને માર્યું મુસાએ એ મિસરીને એટલા જોરથી માર્યું કે તે મરી ગયો. # તેણે વિચાર્યું તેણે કલ્પના કરી # પોતાના હાથ વડે તેની મારફતે # તેઓને બચાવવા ગયો આનો એવો પણ અનુવાદ થાય શકે કે “જયારે તેઓને બચાવવા ગયો ત્યારે જ”