16 lines
1.3 KiB
Markdown
16 lines
1.3 KiB
Markdown
સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨
|
|
# આશા વચનનો સમય
|
|
|
|
આ એવો સમય હતો કે ઈશ્વર ઈબ્રાહિમને આપેલું પોતાનું વચન પૂર્ણ કરવાના હતા.
|
|
# તેઓ યુસુફ વિશે કંઈ જ જાણતા ન હતા
|
|
|
|
આ ભાષાલંકાર છે. જેમાં “યુસફે મિસરના લોકોને બહુ મદદ કરી” લખવાને બદલે કેવળ “યુસફ” વપરાયું છે
|
|
# આપણા લોકો
|
|
|
|
અહિયાં “આપણા” એ સ્તેફન અને તેના સાંભળનારા લોકો દર્શાવે છે.
|
|
# દુરવ્યવહાર
|
|
|
|
“કાળજી રાખ્યા વગર” અથવા “તેમનો ફાયદો ઉઠાવીને
|
|
# તેમના નાના બાળકોને ફેંકી દીધા
|
|
|
|
તેમના નવજાત બાળકોનો ત્યાગ કરતા જેથી તેઓ મારી જાય. |