સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨ # આશા વચનનો સમય આ એવો સમય હતો કે ઈશ્વર ઈબ્રાહિમને આપેલું પોતાનું વચન પૂર્ણ કરવાના હતા. # તેઓ યુસુફ વિશે કંઈ જ જાણતા ન હતા આ ભાષાલંકાર છે. જેમાં “યુસફે મિસરના લોકોને બહુ મદદ કરી” લખવાને બદલે કેવળ “યુસફ” વપરાયું છે # આપણા લોકો અહિયાં “આપણા” એ સ્તેફન અને તેના સાંભળનારા લોકો દર્શાવે છે. # દુરવ્યવહાર “કાળજી રાખ્યા વગર” અથવા “તેમનો ફાયદો ઉઠાવીને # તેમના નાના બાળકોને ફેંકી દીધા તેમના નવજાત બાળકોનો ત્યાગ કરતા જેથી તેઓ મારી જાય.