gu_tn/ACT/07/17.md

1.3 KiB

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨

આશા વચનનો સમય

આ એવો સમય હતો કે ઈશ્વર ઈબ્રાહિમને આપેલું પોતાનું વચન પૂર્ણ કરવાના હતા.

તેઓ યુસુફ વિશે કંઈ જ જાણતા ન હતા

આ ભાષાલંકાર છે. જેમાં “યુસફે મિસરના લોકોને બહુ મદદ કરી” લખવાને બદલે કેવળ “યુસફ” વપરાયું છે

આપણા લોકો

અહિયાં “આપણા” એ સ્તેફન અને તેના સાંભળનારા લોકો દર્શાવે છે.

દુરવ્યવહાર

“કાળજી રાખ્યા વગર” અથવા “તેમનો ફાયદો ઉઠાવીને

તેમના નાના બાળકોને ફેંકી દીધા

તેમના નવજાત બાળકોનો ત્યાગ કરતા જેથી તેઓ મારી જાય.