gu_tn/ACT/07/14.md

10 lines
864 B
Markdown

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨
# તે પોતે અને આપણા પૂર્વજો
તે પોતે અને આપણા પૂર્વજો ”યાકુબ અને તેના દિકરાઓ, આપણા પૂર્વજો”
# તેઓને લઇ જવામાં આવ્યા
તેઓને લઇ જવામાં આવ્યા યાકુબના સંતાનો તેનો મૃતદેહ લઇ ગયા અને તેના સંતાનોના મૃતદેહો પણ લઇ ગયા”.
# થોડી કિંમતની ચાંદી માટે
પૈસા સાથે