સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨ # તે પોતે અને આપણા પૂર્વજો તે પોતે અને આપણા પૂર્વજો ”યાકુબ અને તેના દિકરાઓ, આપણા પૂર્વજો” # તેઓને લઇ જવામાં આવ્યા તેઓને લઇ જવામાં આવ્યા યાકુબના સંતાનો તેનો મૃતદેહ લઇ ગયા અને તેના સંતાનોના મૃતદેહો પણ લઇ ગયા”. # થોડી કિંમતની ચાંદી માટે પૈસા સાથે