gu_tn/ACT/07/14.md

864 B

સ્તેફને પોતાના બચાવ માટે યહૂદીઓની સભામાં જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો ૭:૨

તે પોતે અને આપણા પૂર્વજો

તે પોતે અને આપણા પૂર્વજો ”યાકુબ અને તેના દિકરાઓ, આપણા પૂર્વજો”

તેઓને લઇ જવામાં આવ્યા

તેઓને લઇ જવામાં આવ્યા યાકુબના સંતાનો તેનો મૃતદેહ લઇ ગયા અને તેના સંતાનોના મૃતદેહો પણ લઇ ગયા”.

થોડી કિંમતની ચાંદી માટે

પૈસા સાથે