gu_tn/ACT/05/24.md

9 lines
576 B
Markdown

# તેઓ વધુ ગુંચવણમાં પડ્યા
“તેઓ વધુ ગૂંચવાયા” અથવા “વ્યાકુળ થયા”
# તેઓ સબંધી
“જે શબ્દો હમણા જ તેઓએ સાંભળ્યા હતા તે સંદર્ભમાં” (એટલેકે પ્રેરીતો બંદીખાનામાંથી ગુમ થઇ ગયા છે તે)
# તમે જેમને મુક્યા
અહિયાં ‘તમે’ (બહુવચનમાં)