# તેઓ વધુ ગુંચવણમાં પડ્યા “તેઓ વધુ ગૂંચવાયા” અથવા “વ્યાકુળ થયા” # તેઓ સબંધી “જે શબ્દો હમણા જ તેઓએ સાંભળ્યા હતા તે સંદર્ભમાં” (એટલેકે પ્રેરીતો બંદીખાનામાંથી ગુમ થઇ ગયા છે તે) # તમે જેમને મુક્યા અહિયાં ‘તમે’ (બહુવચનમાં)