gu_tn/ACT/05/24.md

576 B

તેઓ વધુ ગુંચવણમાં પડ્યા

“તેઓ વધુ ગૂંચવાયા” અથવા “વ્યાકુળ થયા”

તેઓ સબંધી

“જે શબ્દો હમણા જ તેઓએ સાંભળ્યા હતા તે સંદર્ભમાં” (એટલેકે પ્રેરીતો બંદીખાનામાંથી ગુમ થઇ ગયા છે તે)

તમે જેમને મુક્યા

અહિયાં ‘તમે’ (બહુવચનમાં)