gu_tn/ACT/04/32.md

614 B

જેઓએ વિશ્વાસ કર્યો તેમની મોટી સંખ્યા હતી

“ઘણા લોકોએ વિશ્વાસ કર્યો...”

અંતે તેઓ સર્વ ઉપર મહાન કૃપા હતી

એટલેકે ૧) ઈશ્વરે ઘણા કૃપાદાનો અને હિંમત વિશ્વાસીઓ પર રેડી દીધા અથવા ૨) યરુશાલેમના બીજા બધા લોકો વિશ્વાસીઓને ખુબજ સન્માનીય માનતા