gu_tn/ACT/04/32.md

6 lines
614 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જેઓએ વિશ્વાસ કર્યો તેમની મોટી સંખ્યા હતી
“ઘણા લોકોએ વિશ્વાસ કર્યો...”
# અંતે તેઓ સર્વ ઉપર મહાન કૃપા હતી
એટલેકે ૧) ઈશ્વરે ઘણા કૃપાદાનો અને હિંમત વિશ્વાસીઓ પર રેડી દીધા અથવા ૨) યરુશાલેમના બીજા બધા લોકો વિશ્વાસીઓને ખુબજ સન્માનીય માનતા