# જેઓએ વિશ્વાસ કર્યો તેમની મોટી સંખ્યા હતી “ઘણા લોકોએ વિશ્વાસ કર્યો...” # અંતે તેઓ સર્વ ઉપર મહાન કૃપા હતી એટલેકે ૧) ઈશ્વરે ઘણા કૃપાદાનો અને હિંમત વિશ્વાસીઓ પર રેડી દીધા અથવા ૨) યરુશાલેમના બીજા બધા લોકો વિશ્વાસીઓને ખુબજ સન્માનીય માનતા