|
# જયારે તેઓએ તેમની હિંમત જોઈ
|
|
|
|
અહિયાં “તેઓએ” એ જૂથના આગેવાનને સંબોધીને લખાયું છે.
|
|
# તેમને ખાતરી થઇ કે તેઓ
|
|
|
|
“સમજ પ્રાપ્ત થઇ” અથવા “ખબર પડી”
|
|
# તેઓ સામાન્ય માણસો હતા
|
|
|
|
અહિયાં “તેઓ” બન્ને પિત્તર અને યોહાને દર્શાવે છે
|
|
# અભણ માણસો
|
|
|
|
“કેળવણી રહિત” અથવા “શાળાના શિક્ષણ વિહોણા” |