# જયારે તેઓએ તેમની હિંમત જોઈ અહિયાં “તેઓએ” એ જૂથના આગેવાનને સંબોધીને લખાયું છે. # તેમને ખાતરી થઇ કે તેઓ “સમજ પ્રાપ્ત થઇ” અથવા “ખબર પડી” # તેઓ સામાન્ય માણસો હતા અહિયાં “તેઓ” બન્ને પિત્તર અને યોહાને દર્શાવે છે # અભણ માણસો “કેળવણી રહિત” અથવા “શાળાના શિક્ષણ વિહોણા”