gu_tn/ACT/04/13.md

697 B

જયારે તેઓએ તેમની હિંમત જોઈ

અહિયાં “તેઓએ” એ જૂથના આગેવાનને સંબોધીને લખાયું છે.

તેમને ખાતરી થઇ કે તેઓ

“સમજ પ્રાપ્ત થઇ” અથવા “ખબર પડી”

તેઓ સામાન્ય માણસો હતા

અહિયાં “તેઓ” બન્ને પિત્તર અને યોહાને દર્શાવે છે

અભણ માણસો

“કેળવણી રહિત” અથવા “શાળાના શિક્ષણ વિહોણા”