gu_tn/ACT/03/19.md

10 lines
697 B
Markdown

પિત્તરે પોતાનો જે સંદેશો યહુદીઓ મધ્યે શરુ કર્યો હતો તેને ચાલુજ રાખ્યો ૩:૧૩
# ફરીથી પાછા ફરો
“ઈશ્વર તરફ પાછા ફરો”
# જેથી કરીને તાજગીના સમયો ઈશ્વરની હજુરમાંથી આપણને પ્રાપ્ત થાય
“જેથી કરીને પ્રભુ તમને બળ પૂરું પાડે
# ભૂંસી નાખેલા
“ભૂંસી નાખવું” અથવા “રદ કરી દેવું”