|
# મંદિરમાં
|
|
|
|
“મંદિરના વિસ્તારમાં” અથવા “મંદિર તરફ”. તેઓ મંદિરના અંદરના ભાગમાં ગયા ન હતા કારણ કે ત્યાં કેવળ યાજકોને જ પરવાનગી હતી
|
|
# નવમાં કલાકે
|
|
|
|
“બપોરના ત્રણ વાગ્યા હત” (UDB).
|
|
# દાન
|
|
|
|
“દાન” એટલે ગરીબોને આપવામાં આવતા નાણાં. તે માણસ ગરીબ હતો અને નાણાંની ભીખ પોતાના માટે માંગતો હતો. |