મંદિરમાં
“મંદિરના વિસ્તારમાં” અથવા “મંદિર તરફ”. તેઓ મંદિરના અંદરના ભાગમાં ગયા ન હતા કારણ કે ત્યાં કેવળ યાજકોને જ પરવાનગી હતી
નવમાં કલાકે
“બપોરના ત્રણ વાગ્યા હત” (UDB).
દાન
“દાન” એટલે ગરીબોને આપવામાં આવતા નાણાં. તે માણસ ગરીબ હતો અને નાણાંની ભીખ પોતાના માટે માંગતો હતો.