# મંદિરમાં “મંદિરના વિસ્તારમાં” અથવા “મંદિર તરફ”. તેઓ મંદિરના અંદરના ભાગમાં ગયા ન હતા કારણ કે ત્યાં કેવળ યાજકોને જ પરવાનગી હતી # નવમાં કલાકે “બપોરના ત્રણ વાગ્યા હત” (UDB). # દાન “દાન” એટલે ગરીબોને આપવામાં આવતા નાણાં. તે માણસ ગરીબ હતો અને નાણાંની ભીખ પોતાના માટે માંગતો હતો.