gu_tn/ACT/02/22.md

1.7 KiB

પીત્તરે યહુદીઓ મધ્યે પોતાનો સંદેશો ચાલુ જ રાખ્યો

નિર્ધારિત યોજનાઓ અને ઈશ્વરના પૂર્વજ્ઞાન

નિર્ધારિત યોજનાઓ અને ઈશ્વરના પૂર્વજ્ઞાન

ખ્રિસ્તનું મરણ એ ઈશ્વરની અનંત યોજના હતી અને તે ઈશ્વરનું પુર્વજ્ઞાન હતું

તમારું

અહિયાં “તમારું” બહુવચનમાં છે. જો તમારી ભાષામાં તેના માટે બહુવચન માટે બીજો શબ્દ હોઈ તો તે વાપરો.

તેને પકડાવી દીધો

“માણસોએ તેને પકડાવ્યો”, “તમે તેને સ્વાધીન કર્યો”, લોકોએ તેને પકડાવ્યો”

છુટો કર્યો

જેમ કોઈને દોરીને છોડે તેમ છોડવામાં આવે

તેને મરણની વેદનામાંથી મુક્ત કરવામો આવ્યો

તેને મરણની વેદનામાંથી મુક્ત કરવામો આવ્યો

“તેને મરણની વેદનામાથી છોડાવવામાં આવ્યો

રાખી મુકવું

છેવટે મરણની સત્તાનો કોઈ અધિકાર ઈસુને બાંધી શક્યો નહિ