23 lines
1.7 KiB
Markdown
23 lines
1.7 KiB
Markdown
|
પીત્તરે યહુદીઓ મધ્યે પોતાનો સંદેશો ચાલુ જ રાખ્યો
|
||
|
# નિર્ધારિત યોજનાઓ અને ઈશ્વરના પૂર્વજ્ઞાન
|
||
|
|
||
|
નિર્ધારિત યોજનાઓ અને ઈશ્વરના પૂર્વજ્ઞાન
|
||
|
|
||
|
ખ્રિસ્તનું મરણ એ ઈશ્વરની અનંત યોજના હતી અને તે ઈશ્વરનું પુર્વજ્ઞાન હતું
|
||
|
# તમારું
|
||
|
|
||
|
અહિયાં “તમારું” બહુવચનમાં છે. જો તમારી ભાષામાં તેના માટે બહુવચન માટે બીજો શબ્દ હોઈ તો તે વાપરો.
|
||
|
# તેને પકડાવી દીધો
|
||
|
|
||
|
“માણસોએ તેને પકડાવ્યો”, “તમે તેને સ્વાધીન કર્યો”, લોકોએ તેને પકડાવ્યો”
|
||
|
# છુટો કર્યો
|
||
|
|
||
|
જેમ કોઈને દોરીને છોડે તેમ છોડવામાં આવે
|
||
|
# તેને મરણની વેદનામાંથી મુક્ત કરવામો આવ્યો
|
||
|
|
||
|
તેને મરણની વેદનામાંથી મુક્ત કરવામો આવ્યો
|
||
|
|
||
|
“તેને મરણની વેદનામાથી છોડાવવામાં આવ્યો
|
||
|
# રાખી મુકવું
|
||
|
|
||
|
છેવટે મરણની સત્તાનો કોઈ અધિકાર ઈસુને બાંધી શક્યો નહિ
|