પીત્તરે યહુદીઓ મધ્યે પોતાનો સંદેશો ચાલુ જ રાખ્યો # નિર્ધારિત યોજનાઓ અને ઈશ્વરના પૂર્વજ્ઞાન નિર્ધારિત યોજનાઓ અને ઈશ્વરના પૂર્વજ્ઞાન ખ્રિસ્તનું મરણ એ ઈશ્વરની અનંત યોજના હતી અને તે ઈશ્વરનું પુર્વજ્ઞાન હતું # તમારું અહિયાં “તમારું” બહુવચનમાં છે. જો તમારી ભાષામાં તેના માટે બહુવચન માટે બીજો શબ્દ હોઈ તો તે વાપરો. # તેને પકડાવી દીધો “માણસોએ તેને પકડાવ્યો”, “તમે તેને સ્વાધીન કર્યો”, લોકોએ તેને પકડાવ્યો” # છુટો કર્યો જેમ કોઈને દોરીને છોડે તેમ છોડવામાં આવે # તેને મરણની વેદનામાંથી મુક્ત કરવામો આવ્યો તેને મરણની વેદનામાંથી મુક્ત કરવામો આવ્યો “તેને મરણની વેદનામાથી છોડાવવામાં આવ્યો # રાખી મુકવું છેવટે મરણની સત્તાનો કોઈ અધિકાર ઈસુને બાંધી શક્યો નહિ