gu_tn/2TI/04/03.md

2.6 KiB

કેમ કે એવો સમય આવશે કે જેમાં

"કારણ કે ભવિષ્યમાં અમુક સમયે"

લોકો

આ સંદર્ભમાં સૂચવે છે કે લોકો મંડળીના છે (જુઓ યુડીબી).

સારૂ શિક્ષણને

આ શિક્ષણ કે જે સમગ્ર મંડળીમાં સાચું અને યોગ્ય ગણવામાં આવે છે

કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારુ ભેગા કરશે જેઓ એવું બોલે જે તેઓ સાંભળવા ઈચ્છે છે. આ રીતે તેઓ તેમના કાનને પંપાળશે.

સાચા અર્થો આ છે ૧) "કારણ કે તેમની વ્યક્તિગત ઇચ્છાઓ, તેઓ એવા " અથવા ૨) "તેઓ પોતાની વ્યક્તિગત ઇચ્છાઓ સાથે સંમત શિક્ષકોને ભેગા કરશે કે જેથી તેઓને શું સાંભળવું છે તે શિક્ષકો તેઓને કહી સંભળાવશે" અથવા 3) "તેઓની ઇચ્છાઓને અનુસરો; જે તેઓને સાંભળવું છે તે માટે તેઓ ઉપદેશકોને ભેગા કરશે."

તેઓના પોતાના લોભથી

"તેઓની વ્યક્તિગત ઇચ્છાઓ"

તેઓ તેમના કાન ખંજવાળે છે

"તેઓ એવા ઉપદેશકો શોધશે કે જેઓ તેમણે પંપાળી શકે." તેઓના કાનોને ખંજવાળે છે" આ એક રૂપક છે કે જયારે તેમણે કોઈક બાબત વિષે કહેવામાં અને તેઓ તે સાંભળીને આનંદ કરે છે, એવી બાબત કે જે તેમણે ખુશ કરે છે. (જુઓ : રૂપક)

સુવાર્તિકનું કામ કર

લોકોને ઈસુ કોણ છે તે વિષે કહેવું, તેમણે તેઓને માટે શું કર્યું તે, અને તેઓએ તેમના માટે કેવું જીવન જીવવું જોઈએ