# કેમ કે એવો સમય આવશે કે જેમાં "કારણ કે ભવિષ્યમાં અમુક સમયે" # લોકો આ સંદર્ભમાં સૂચવે છે કે લોકો મંડળીના છે (જુઓ યુડીબી). # સારૂ શિક્ષણને આ શિક્ષણ કે જે સમગ્ર મંડળીમાં સાચું અને યોગ્ય ગણવામાં આવે છે # કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારુ ભેગા કરશે જેઓ એવું બોલે જે તેઓ સાંભળવા ઈચ્છે છે. આ રીતે તેઓ તેમના કાનને પંપાળશે. સાચા અર્થો આ છે ૧) "કારણ કે તેમની વ્યક્તિગત ઇચ્છાઓ, તેઓ એવા " અથવા ૨) "તેઓ પોતાની વ્યક્તિગત ઇચ્છાઓ સાથે સંમત શિક્ષકોને ભેગા કરશે કે જેથી તેઓને શું સાંભળવું છે તે શિક્ષકો તેઓને કહી સંભળાવશે" અથવા 3) "તેઓની ઇચ્છાઓને અનુસરો; જે તેઓને સાંભળવું છે તે માટે તેઓ ઉપદેશકોને ભેગા કરશે." # તેઓના પોતાના લોભથી "તેઓની વ્યક્તિગત ઇચ્છાઓ" # તેઓ તેમના કાન ખંજવાળે છે "તેઓ એવા ઉપદેશકો શોધશે કે જેઓ તેમણે પંપાળી શકે." તેઓના કાનોને ખંજવાળે છે" આ એક રૂપક છે કે જયારે તેમણે કોઈક બાબત વિષે કહેવામાં અને તેઓ તે સાંભળીને આનંદ કરે છે, એવી બાબત કે જે તેમણે ખુશ કરે છે. (જુઓ : રૂપક) # સુવાર્તિકનું કામ કર લોકોને ઈસુ કોણ છે તે વિષે કહેવું, તેમણે તેઓને માટે શું કર્યું તે, અને તેઓએ તેમના માટે કેવું જીવન જીવવું જોઈએ